વૈદિક ગણિત (Vedic Maths) Free Course
Description
સરકારી પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ ગણિત વિષયમાં રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓ માટે આ કોર્સ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ કોર્સમાં કૃણાલ ભોચિયા સર દ્વારા તમને ગણતરીઓની વિવિધ વૈદિક ગણિત ની રીતો શીખવવામાં આવી છે. આ કોર્સ તદ્દન ફ્રી છે તો કોઈ ફી ભરવાની જરૂર નથી કોર્સની અંદર તમામ ક્લાસ ફ્રી માં મુકેલ છે.
No records found
Loading...
No test series found
