ગણિત રીઝનીંગ : TEST SERIES

Description

ટેસ્ટની મુખ્ય વિશેષતાઓ:

ટોપિકવાઈઝ ટેસ્ટ:
આ ટેસ્ટ સીરિઝ માં ગણિતની 24 અને રીઝનીંગ ની 18 ટોપિક વાઇઝ ટેસ્ટ નો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં દરેક ટોપિક માટે 20 થી 30 ગુણવત્તાયુક્ત પ્રશ્નો આપવામાં આવશે.

ફુલ મોડલ ટેસ્ટ:
પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે 2 ફૂલ મોડલ ટેસ્ટ, દરેકમાં 100 મહત્વના પ્રશ્નો સામેલ છે — જે તમને પરીક્ષા જેવી અનુભૂતિ આપશે.

ટેસ્ટ સોલ્યુશન:
દરેક પ્રશ્નનું વિગતવાર સમજાવટ સાથે વિડિયો સોલ્યુશન અને સ્પષ્ટ સમજ માટે સોલ્યુશનની PDF નોટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સ્વમૂલ્યાંકન માટે ઉત્તમ તક:
આ ટેસ્ટ સીરીઝ દ્વારા તમે તમારી તૈયારીનું સચોટ સ્વમૂલ્યાંકન કરી શકો છો અને ઓછા મજબૂત વિભાગોની ઓળખ કરી વધુ સુધારો કરી શકો છો.


📈 સફળતા તરફનો પ્રથમ પગથિયો આજથી જ ભરો!
આ ટેસ્ટ સીરીઝ સાથે તમારી પરીક્ષા તૈયારીને નવી ઊંચાઈઓએ લઈ જાઓ!

Loading...